The news is by your side.

Trending

BREAKING NEWS

રેતી માફિયાઓ ભલે રાજકીય મોટા માથા હોય પગલાં ભરો:મનસુખ વસાવાનો લેટર…

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નાંદોદ તાલુકાના પોઇચા ભાઠામાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો ઉઠતાં ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ એ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ રેતી માફિયાઓ સામે પગલાં…

Highlights

રેતી માફિયાઓ ભલે રાજકીય મોટા માથા હોય પગલાં ભરો:મનસુખ વસાવાનો લેટર બૉમ્બ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નાંદોદ તાલુકાના પોઇચા ભાઠામાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો ઉઠતાં ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ એ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ રેતી માફિયાઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.જોકે નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સૂચના પણ આપી હતી એ સુચનાને અનુસંધાને ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે રેતી માફિયાઓ વિરુદ્ધ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલને પત્ર લખી કાર્યવાહી કરવા રજુઆત કરી છે.મનસુખ વસાવાએ…

આખરે નર્મદા કલેકટર આઈ.કે.પટેલે વૃદ્ધાને ન્યાય અપાવ્યો:જાણો હકીકત

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નર્મદા જિલ્લાના સેલંબા ગામે દત્તક ભાઈ શંકર જગા મરાઠેએ બહેન લીંબીબેન મરાઠેને વિશ્વાસમાં લીધા જમીન બારોબાર વેચી મારી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.હવે બહેને આ મામલે ન્યાય મેળવવા કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.તો બીજી બાજુ દત્તક ભાઈએ વેચેલી જમીન પર હાલ બાંધકામ ચાલી રહ્યું છે એ બાંધકામ NA કર્યા વિના અને પ્લાન મંજુર કર્યા વિના ચાલી રહ્યું હોવાથી ગેરકાયદેસર બાંધકામ તત્કાલિક તોડી પાડવા અને જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બાંધકામ ન કરવા વૃદ્ધ બહેન લીંબીબેન મરાઠેએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં…

ભરૂચ દુધધારા ડેરી વા.ચેરમેન અને ડેડીયાપાડા ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી!!…

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ભરૂચ દૂધધારા ડેરીના વા.ચેરમેન અને બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ પાણી વિતરણ વ્યવસ્થા મુદ્દે 13 મી મેં સુધી સમગ્ર નર્મદામાં પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો નર્મદા ડેમની મુખ્ય કેનાલના ગેટ બંધ કરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવીશું એવી ચીમકી આપી હતી.જેને લઈને આંદોલનનું આમંત્રણ અપાતા બેનરો સોસીયલ મીડિયામાં ફરતા થયા હતા.તો આ ચીમકીને પગલે BTP કાર્યકરો જો કેનાલના ગેટ બંધ કરવા આવે તો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થવાના એંધાણ હતા.આ આંદોલનને પગલે નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ…

ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો સરકારી તંત્રને વધુ એક લેટર બૉમ્બ:વાંચો એહવાલ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા:આખા બોલા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ભૂતકાળમાં સ્થાનિક પ્રશ્નો મુદ્દે ઘણી વાર પોતાની જ સરકારમાં પ્રશ્ન લખી પોતાની નારાજગી વ્યક્ત કરી જ છે.લોકસભા ચૂંટણી બાદ મનસુખ વસાવાએ વધુ એક વાર નર્મદા જિલ્લા વહીવટીતંત્રને એક પત્ર લખી રજુઆત કરી છે.ડેડીયાપાડાના બોગજ ગામના BTP આગેવાન ચૈતર વસાવાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી અપાયો છે.એ મામલે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને એક પત્ર લખ્યો છે.એમાં જણાવ્યું છે કે ચૈતર વસાવા એવું સમજે છે કે એમની પાસા હેઠળ અટકાયત મનસુખ વસાવા અને ભાજપના કહેવાથી કરાઈ છે.પણ તમે…

- Advertisement -

નર્મદા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ભીલની વરણી 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:સરપંચ પરિષદ ગુજરાત એક એવી સંસ્થા છે કે જે સરપંચોને તમામ રીતે મદદગાર થઈ જરૂરી માહિતી પૂરી પાડે છે.ગુજરાત સરપંચ પરિષદ "ફોરમ ફેડરેશન ઓફ રિલાએબલ એમીનીટી એન્ડ મેનપાવર" સંચાલિત સલાહકાર સમિતિ છે.ગુજરાત સરપંચ પરિષદના નર્મદાના પ્રમુખ તરીકે સક્રિય યુવા આગેવાન ગરુડેશ્વર તાલુકા ભાજપ મહામંત્રી,ગરુડેશ્વર તાલુકાની વવીયાલા ગ્રામ પંચાયતના યુવા અને શિક્ષિત સરપંચ જીતેન્દ્રભાઈ વીપીનભાઈ ભીલની વરણી કરી છે. નર્મદા જીલ્લા પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ વડોદરા,ભરૂચ નર્મદા એમ ત્રણ જીલ્લાના બનેલા નર્મદા ઝોન સમિતિના કારોબારી…

નર્મદાના આદિવાસી યુવાને બુદ્ધિથી AC બનાવ્યું:તમે પણ બનાવી શકશો,જાણો કેવી રીતે

  વિશાલ મિસ્ત્રી રાજપીપળા:અત્યારે ગરમીનો પ્રકોપ વધતા આકરા ઉનાળાની શરૂઆત થઇ છે.આખો દિવસ પોતાની AC કેબિન અને રૂમમાં રહેતા ધનાઢય લોકોને તો આકરી ગરમી કોને કહેવાય એ તો ખુલ્લા વાતાવરણમા ફરે તો જ  ખબર પડે.હવે ગરીબ પરિવારના વ્યક્તિએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આવી આકરી ગરમીમાં પણ કામ તો કરવું જ પડે,એ બિચારો ક્યાં AC લેવા જવાનો છે.પણ ચ્હા અને ભજીયા બનાવી ગુજરાન ચલાવતા નર્મદા જિલ્લાના એક શિક્ષિત આદિવાસી યુવાન સુરેશ તડવી પોતાની બુદ્ધિ મુજબ જુગાડ કરી AC બનાવ્યું છે.જે આકરી ગરમીમાં એને AC જેવી જ ઠંડક આપી રહ્યું છે.…

રાજપીપળા પાલિકા સ્થાપનાને આજે 71 વર્ષ થયા:જાણો પાલિકાની હાલની સ્થિતિ

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) "સરકારી વહીવટમાં લોલમલોલ,ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજપીપળા શહેરના અમુક વિસ્તારોમાં પાણીની કિલ્લત,પારાવાર ગંદકી સહિતના અનેક પ્રશ્નો આજે પણ શાસકો ઉકેલી શકતા નથી,શાસકોની અણઆવડતને કારણે વીજબિલના પણ પ્રશ્નો સર્જાતાં અગાઉ વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું, આંતરિક ડખાને કારણે નગરની હિતલક્ષી કામગીરીમાં બાધક બનતા શાસકો ક્યારે સુધરશે" "સત્તાધીશો સત્તાના મદમાં રહેતાં રાજપીપળા નગર પાલિકાના વિકાસમાં અવરોધઃપાલિકા પ્રમુખ અને સીઓની અહમની લડાઈ!" "રાજપીપળા પાલિકા ચીફ…

- Advertisement -

Recent Posts

exclusive Videos

Newsletter

- Advertisement -