The news is by your side.

રાજપીપળા સ્વામીવિવેકાનંદ વિદ્યાલયમાં બાળકોએ બીફોર ધૂળેટીની ઉજવણી કરી.

0 215

Get real time updates directly on you device, subscribe now.

રાજપીપળાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયખાતે બીફોર ધૂળેટી મનાવતા બાળકોએ ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી કરી હતી સ્કૂલો માં અભ્યાસની સાથે સાથે દરેક તહેવારોમાં શાળા પરિવાર સાથે બાળકોને ધુળેટી દિવાળી જેવા મોટા તહેવારોમાં રંગ અને ફટાકડા સાથે ઉજવણી કરવાની ખુબ મજા આવતી હોય છે ત્યારે આજ રીતે દર વર્ષે આવા મોટા પર્વમાં રાજપીપળાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પરિવાર ખાસ ઉજવણી કરે છે .

 

 

(અમારા વધુ સમાચાર જાણવા અમારું ફેસબુક પેજ લાઈક કરો,તમે અમને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો)

 

હોળી પર્વની સર્વેને શુભકામનાઓ

 

 

 

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.