The news is by your side.

રાજપીપળા પાલિકા ભાજપ સભ્યોએ પક્ષના આદેશની અવગણના કરતા સંગઠને કડક નિર્ણય લીધો:વાંચો એહવાલમાં

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકામાં સોમવારે સામાન્ય સભા મળી હતી,જેમાં કારોબારી સમિતિમાં રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુન્તઝીર ખાન શેખ અને કોંગ્રેસી કોર્પોરેટર ભરત વસાવાને સમાવવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો.રાજપીપળા…
Read More...

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી રાજપીપળા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધ નર્મદા હરીફાઈ યોજાઈ

જયેશ દોશી રાજપીપળા:રજવાડી નગરી રાજપીપલા આમ પણ કલાકારોને પ્રોત્સાહિત કરવામાં સદા અગ્રેસર છે.અને અહીં નાના પ્લેટફોર્મ પરથી પર્ફોમન્સ કરી દેશ અને દુનિયામાં પોતાની કલાને ઉજાગર કરતા કલાકારોએ પણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.ત્યારે આવા કલાકારોને…
Read More...

રાજપીપળા પાલિકાની સામાન્ય સભા તોફાની બની,જાણો શુ છે એનું કારણ

"સાહેબ તમને ગરીબ આદિવાસીઓ સાથે વેર છે,તમે 250 આવાસના ફોર્મ દબાવી રાખ્યા છે:રાજપીપળા પાલિકા સભ્ય સંદીપ દશાદીએ સીઓ ને જાહેર બોર્ડ મિટિંગમાં રોકડું પરખાવ્યું" "જો હવે વિકાસના કામો નહિ થાય તો અમે ઉપવાસ આંદોલન કરીશું,તમારી…
Read More...

ક્યાં ગઈ માનવતા:અમદાવાદ કાંકરિયા રાઈડ તૂટવાની ઘટનામાં મૃતકો સાથે આવો વ્યવહાર?જુઓ વિડીયો

(અમદાવાદ કાંકરિયા ઘટનામાં રાજપીપળાની મૃતક મનાલીનો ફાઇલ ફોટો) વિશાલ મિસ્ત્રી રાજપીપળા:અમદાવાદ કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ અચાનક તૂટવાની ઘટનામાં 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે 2 લોકોના ઘટનાસ્થળ પર કરુણ મોત…
Read More...

નર્મદા જિલ્લાના બાળકોએ NYK કાર્યક્રમમાં લીધેલા અનોખા શપથથી પર્યાવરણ પ્રેમ છલકાયો

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:દિવસે અને દિવસે વૃક્ષોનું છેદન વધી થઈ રહ્યું છે,જેને કારણે પર્યાવરણ પર માઠી અસર પડી રહી છે.જેથી ગ્લોબલ વોર્મિંગ સામે લડવા નર્મદા જિલ્લાના નાનકડા ગામકુવા ગામની સ્કૂલના બાળકોએ દરરોજ એક ઘરે જઈ જઈને પર્યાવરણને કેવી…
Read More...

નર્મદા નદીની સફાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટે જાગૃતિ ફેલાવતા NCC કેડેટ્સ 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં પાણીની સમસ્યા અને સફાઈ અંગે ઝુંબેશ વિદ્યાર્થીઓમાં ચલાવી રહ્યા છે.કંપની કમાન્ડર સંજીવ કુમારની સૂચનાથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.જેમાં નર્મદા જિલ્લામાં રિઝર્વ વોટર પોલ્યુશન…
Read More...

રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષને સમાવવા મુદે મનસુખ વસાવાએ શુ કહ્યું:વાંચો એહવાલ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ 4 સભ્યોને પક્ષ વિરોધી કાર્ય કર્યું હોવાનું કારણ આગળ ધરી શહેર ભાજપે બરતરફ કર્યા હતા.એ બાદ એ 4 સભ્યોએ નર્મદા જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને…
Read More...

રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ સભ્યોને બરતરફનો મામલો પ્રદેશ કક્ષાએ:જીતુ વાઘાણીને લેટર બૉમ્બ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા ભાજપના 4 પૂર્વ સભ્યો પૈકી હરદીપસિંહ શિનોરા,દત્તાબેન ગાંધી,નયનાબેન કાછીયા અને જગદીશ વસાવાને પક્ષને નુકસાન કરતું કાર્ય કર્યું હોવાનું કારણ આગળ ધરી ભાજપે પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દૂર…
Read More...

રાજપીપળા પાલિકાના પૂર્વ 4 સભ્યોને ભાજપે પ્રા.સભ્ય પદેથી દૂર કર્યા,4 સભ્યોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની બીજા ટર્મ માટેની ગત 14/6/2018 ના રોજ ચૂંટણી યોજાય એ પહેલા જ 13/6/2018ના રોજ ભાજપના 4 સભ્યો હરદીપસિંહ શિનોરા,દત્તાબેન ગાંધી,નયનાબેન કાછીયા અને જગદીશ વસાવાના પાલિકા સભ્ય…
Read More...

રાજપીપળામાં ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમનો ફિયાસ્કો:ભાજપ પણ કોંગ્રેસની રાહ પર!

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:પીએમ મોદીએ શનિવારે યુપીના કાશીથી ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.એ કાર્યક્રમને અનુલક્ષીને રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો સદસ્યતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું…
Read More...